(૧) કીટકોની સાથી મોટી શ્રેણી કઇ છે ?
બીટલ્સ Bells - ઢોળિયા
(૨) દુનિયાનું સૌથી વજનદાર કીટક કર્યું છે ?
આફ્રિકન કોલી આય શ્રી
(૩) દુનિયાનું સૌથી નાનું પતંગીયું કયું છે ?
દવાર્ફ બ્લ્યુ – Dwarf blue
(૪) સૌથી વધુ આયુષ્ય ધરાવતું કીટક કયું છે ?
ઉધઈની રાણી - Queen Termite
(૫) દુનિયાનું સૌથી વધુ નુકશાનકારક કીટક કયુ છે
રણનું તીડ
(૬) પતંગીયાને પાંખોની કેટલી જોડ હોય છે ?
બે જોડી - ચાર પાંખ
(૭) ઘરમાખીને કેવી આંખો હોય છે.?
સંયુકત આંખો - બે લાલાશ પડતી સંયુક્ત આંખો
(૮) કીટકોની કેટલી શ્રેણી હોય છે ?
૩૪
(૯) ઘરમાખીનો સરેરાશ આયુષ્યકાળ કેટલો હોય છે ?
૧૭ દિવસ
(૧૦) કઇ પ્રજાતિના મચ્છર માણસને ડંખ મારે તો મેલેરિયા થઈ શકે ?
એનોફીલીસની માદાના ડંખ
(૧૧) કયો કરોળિયો તેની આંખોના રંગ બદલી શકે છે ?
કુદતો કરોળિયો- Jumping Spider
(૧૨)કરોળિયાને કેટલા પગ હોય છે ?
આઠ
(૧૩)કરોળિયાના શરીરના ક્યા અંગમાંથી રેશમનો તાર બહાર કાઢીને જાળી તરીકે ઉપયોગ કરે છે ?
પેટ નીચે તંતુ ઉત્પન્ન કરતો અંગ કારો
(૧૪) મચ્છરને કયા પ્રકારના કાપડનું સૈાથી વધુ આકર્ષણ હોય છે ?
લેમીસન્ટ સેટીન (ચળકતા પોતવાળુ રેશમી કાપડ)
(૧૫) દુનિયામાં સૈાથી ઝેરી કરોળિયો કર્યો છે ?
બ્લેક વીડો સ્પાઇડર
(૧૬) ચાંચડ (Flea) ને કેટલી પાંખો હોય છે ?
કોઇ નહિ
(૧૭)વંદાને કેટલી આંખો હોય છે ?
એક જોડ સંયુક્ત આંખો
(૧૮) સૌથી મોટા જાતીના કુંદો (Moth) નું નામ શું
કરક્યુલસ એમ્પરર મોથ
(૧૯)તીડો કયા કારણે અન્ય સ્થળે સ્થાળાંતર કરે છે ?
તેની વસતી વધારાના લીધે
(૨૦)માદા મચ્છર કઇ જ્ઞાનેન્દ્રિયથી નર મચ્છરને આકર્ષે છે ?
અવાજ
(૨૧) મધમાખીની રાણી જીવનકાળ દરમિયાન સરેરાશ કેટલાં ઇંડાં મૂકે છે ?
૧૫ લાખ તે ફકત ઇંડાં મૂકવાનું કાર્ય કરે છે.
(૨૨) ઈતડી - Mite ને કેટલા પગ હોય છે ?
છ
(૨૩)મચ્છરની કઇ જાતિ માનવને કરડે છે ?
માદા મચ્છરે
(૨૪)ક્યુ કીટક ઉપર, નીચે, પાછળની તરફ તરે છે ?
વોટર બોટમેન - Corixidae
(૨૫) કતલખાનામાં સામાન્ય રીતે કયા કીટક જોવા મળે છે ?
ગ્રીન બોટલ ફલાય
(૨૬) કયા પ્રાણીઓને પણ મચ્છર કરડવાથી મેલેરિયા થાય છે ?
મરઘાં, વાંદરા
(૨૭) સીલ્વર ફીશના ખોરાકની પસંદગી કઇ છે ?
સ્ટાર્ચ તથા સાકર
(૨૮) સેન્ટીપેડ તથા મીલીપેડ નો તફાવત શુ છે.
સેન્ટીપેડને એક જોડી પગ અને મીલીપેડને બે જોડી પગ તેના ખંડો (સેગમેન્ટ સાથે હોય છે.
(૨૯) માછલીપરમાં વોટર નેઇલ કેમ ઉપયોગમાં લેવામાં આવે છે ?
તેના shell માછલીને કેલ્શિયમ પૂરા પાડે છે.
(૩૦) કીટકોમાં કઇ જાતના કીટકો સૂર્ય પ્રકાશમાં શિકાર, સંવનન તથા ઇંડાં મૂકે છે ?
રંગોના લાઇઝ તથા મિસેલલાય
(૩૧)ભારતીય સૌથી નાનું પતંગીયું કર્યું છે ?
સીસ જેવેલ (Cires jewel)
(૩૨)ભારતીય સાથી મોટું પતંગિયું કયું છે ?
દક્ષિણનું બડવીંગ - પાંખોની લંબાઇ ૧.૯ સે.મી.
(૩૩)કીટકોમાં સાથી વધુ જાતો કઇ શ્રેણીમાં છે ?
કોલીઓરા (Coleoptera) ૨, ૯૦,૦૦૦ જાતો
(૩૪)વિશ્વનું સૌથી લાંબુ કીટક કયું છે ?
સ્ટીકર
(૩૫) દુનિયામાં સૌથી નાનો વીંછી કર્યો છે ?
માઇક્રોબુથસ પુસીલસ
(૩૬)દુનિયામાં સૈાથી લાંબો કરોળિયો કયો છે ?
પક્ષી ખાનાર કરોળિયો
(૩૭) કયો કરોળિયો સૈાથી મોટું જાળુ બનાવે છે ?
ટોપીક્લ સોર્બ કરોળિયો.
(૩૮) સૈાથી વધુ વજનદાર પાણીનું કીટક કયું છે ?
વિશાળ પાણીના બા અથવા ઇલેક્ટ્રીક લાઇટ બેંગ - (માંકડ)
(૩૯) સાથી લાંબું બિટલ્સ કયું છે ?
હરકયુલીસ બિટલ (Beetle) - (ઢાળિયું)
(૪૦) સાથી નાનું નોંધાયેલ કીટક કયું છે ?
બેટલડોર – વીંગ ફેરી ફલાય તથા હેરીવીંગ બીટલ્સ – (ઢાળિયું)
(૪૧)સૌથી વધુ ભયાનક કીડી કહે છે ?
બ્લેક બુલડોગ કીડી
Nice
ReplyDelete