1. ભારત માં સૌથી થી સારું ગાયક પક્ષી કયુ છે.?
શામા
2. ભારત માં સૌથી સામાન્ય પક્ષી કયુ છે.
કાગડો
3. વિશ્વ મા કયા પક્ષી ની પાખ નવરંગી હોય છે.
વિચાર પક્ષી
4. કયા પક્ષી તેના શરીરની સાઈઝ ના પ્રમાણ માં સૌથી નાના ઈડા મુકે છે
શાહમૃગ
5. સૌથી ઝડપી દોડતુ પક્ષી કયુ છે.
શાહમૃગ
6. સૌથી નાનું પક્ષી કયુ છે.
બી હમિગ બડૅ
7. કયુ પક્ષી સૌથી મોટો માળો બનાવે છે.
બાલ્ડ ઈગલ
8. સૌથી મોટુ પાલતુ પક્ષી કયુ છે.
પલતુ ટકી
9. સૌથી વધુ આયુષ્ય ધરાવતુ પક્ષી કયુ છે.
યુરોપીય ઈગલ
10.સિહનુ સરેરાશ આયુષ્ય કેટલા વષૅ નુ છે.
18 વષૅ
11. વાઘ કયા કુળનું પ્રાની છે.
બિલાડી
12. કયા પક્ષી ઓનો ખોરક સૌથી વધુ છે.
માછલી ઉપર જીવતા પક્ષીઓ
13.સૌથી ધીમે ઉડતુ પક્ષી કયુ છે.
અમેરીકા નુ વાડકો
14.કદના પ્રમાણ માં સૌથી વધુ વજનદાર મગજ કયા પક્ષી નુ હોય છે.
પોપટ
15. કયા પક્ષીઓ શિકારી પક્ષીઓ છે.
શકરો, બાજ, ઘુવડ, સમડી, ગરુડ
16. કયા લીગના પ્રાણીઓ મોટા ભાગે સુંદર ગાતા હોય છે.
નરપક્ષીઓ
17. નદીના ઘોડા તરીકે કયુ પ્રાણી ઓળખાય છે.
હીપોપોટમસ
18. ભારતમાં સૌથી સામાન્ય વાનર કયો છે.
રીતે મેકાક
19. હનુમાન વાંદરા તરીકે કોણ ઓળખાય છે.
સામાન્ય સુગંધ
20. નવી દુનિયા માં સૌથી મોટો વાનર કયો છે.
હાઉલર વાદરો
21. કયા વાદરા ને સૌથી વધુ મગજ વિકસિત હોય છે.
ચિમ્પાન્ઝી
22. કયા પ્રાણી ના દૂધમાં સાકર નુ પ્રમાણ વધુ હોય છે.
હાથી
23. સિંહ વધુમાં વધુ કેટલી ઝડપ દોડી શકે છે.
80કિ.મી.
24. સાપ ખોરાક વગર કેટલુ જીવી શકે છે.
સાપ ખોરાક વગર 7 માસ જેટલુ જીવી શકે છે.
25. ઝેરી દેડકા નુ ઝેર સામા આવેલું હોય છે.
ચામડીમાં
26. દુનિયા માં સૌથી વધુ ઝેરી માછલી કઈ છે.
જાપાનિઝ પફર માછલી
27. સૌથી મોટી રે માછલી કઈ છે.
માલ્ટા રે
28. સૌથી મોટી સાકાહારી માછલી કઈ છે
ગ્રેટ વઈટ સાથે
29. વજન અને લંબાઈ મા સૌથી નાની સાથે કઈ છે
બુલ સાથે
30. સૌથી મોટી પાખોવાળી રે માછલી કઈ છે.
ડેવિલ રે
31. સૌથી નાની સાથે કઈ છે.
ડોગફીશ
32. માછલી નિકુલ કેટલી જીવંત જાતો હોય છે.
25000 જાતો
33. શાકૅની કેટલી જાતો જોવા મળે છે.
250 જાતો
34. કીટકોની કેટલી શ્રેણી હોય છે.
34
35. કરોડીયા ના કેટલા પગ હોય છે.
આઠ
Nice
ReplyDeleteNice
ReplyDelete