ફોરેસ્ટ ગાડૅ માટે ઉપયોગી પ્રશ્નો

 (૧) દુનિયાનું જમીન પરનું સાથી મોટું પ્રાણી કયું છે ? 

હાથી


(ર)  સૌથી ઉંચું પ્રાણી કયું છે ?

 ( સાયી લાંબુ ગળુ ક્યા પાણીનું હોય છે ?)

જીરાફ - ૪ થી ૫ મીટર ઉંચાઇ ધરાવે છે.


(૩) સૌથી વધુ આયુષ્ય ધરાવતું પ્રાણી કયું છે ?

 ગાલા પાગોસ પુ


(૪) ટૂંકા અંતર માટે સાથી ઝડપી દોડતું પ્રાણી કયું છે ?

 ચિત્તો (Cheetah) - ક્લાકનો ૯૫ કિ.મી.ની ઝડપે દોડી શકે છે.


(૫) લાંબા અંતર માટે સાથી ઝડપી દોડતું પ્રાણી કયું છે ? 

પ્રોગહોર્ન એન્ટીલોપ



(૬) સૌથી લાંબા શીંગડા ધરાવતું વન બાણી કયું છે ? 

બળદ



(૭)કયા સસ્તન પ્રાણીનાં લોહીનું તાપમાન સૈાથી વધુ હોય છે?

 પાલતું બકરી


(૮) ક્યા સસ્તન પ્રાણીનાં લોહીનું તાપમાન સાથી ઓછું હોય છે ?

સ્પાઇની સેન્ટલર


(૯) દુનિયાનું સાથી નાનું સસ્તન પ્રાણી કયું ગણાય છે ?

 હોગ-નોઝડ બેટ (hog-nosed hat) વજન ૧.૫ ગ્રામ પાંખનો ફેલાવો ૧૬ સે. મી. જેટલો હોય છે.



(૧૦)દુનિયામાં સૌથી નાના વાનરનું નામ કહ્યું છે ? પીગ્મી મારમોસેટ – (Monkey)



(૧૧)કયું પ્રાણી વર્ષ દરમ્યાન સૌથી વધુ બચ્ચાં પેદા કરે છે ?

સસલા


(૧૨)સસ્તન પ્રાણીઓની વિશ્વમાં કેટલી જાતો જાણીતી છે ?

 ૫૦૯૬ જાતો


(૧૩)ભારતનું સાધી મોટા કદનું હરણ કર્યું છે ? 

સાંભર - સાબર - ગુજરાતમાં ફક્ત ગીરમાં જેવા મળે છે.


(૧૪)ક્યા પ્રાણીને સાપ્રથમ અવકાશમાં મોક્લવામાં આવેલ હતું ?

ત્તરો



(૧૫)કયા પ્રાણીને ચાર ઢીંચણ હોય છે ?

હાથી


(૧૬)વર્ષ ૨૦૦૫ની સિંહની ગણતરી મુજબ ગુજરાતમાં કેટલા સિંહ નોંધાયેલ છે ?

 કુલ-૩૫૯


(૧૭)વાઘ, સિંહ, દિપા તથા ચિત્તા પૈકી સાચી ભારે વજનદાર પ્રાણી કયું છે ? વાઘ ૧૮૦ થી ૨૫૮ કીલો


(૧૮)સિંહના ચાર પગના કેટલા નહોર (નખ) હોય છે ?

 કુલ-૧૮ નખ


(૧૯)શિવનું વાહન કયું છે ? 

પોઠીયો – નંદી


(૨૦)અંબાજી માતાનું વાહન કયું છે ?

વાઘ


(૨૧)ઇન્દ્રનું વાહન કર્યું છે ?

હાથી


(૨૨)યમનું વાહન કયું છે ? 

પાડો


(૨૩)મોર ઉપરની બેઠક- સવારી કોની છે ?

 કાર્તિકેય – ભગવાન શંકરના પુત્ર


(૨૫)હાથીની સૂંઢનો આગળનો ભાગ એ શું છે ? 

મોઢાના આગળના ભાગનું રૂપાંતર એ સૂંઢ છે.


(૨૬)માંકડા સામાન્ય રંગ કેવો રહે છે, 

જ બદામી, કથ્થાઈ ચામડી (રૂંવાટી) અને ગુલાબી મોટું અને પુઠ


(૨૭)કૂતરાનું પૂર્વજ પ્રાણી કયું છે ?

 વરૂ - Wolf


(૨૮)ગાયના જઠરમાં કેટલા ભાગ હોય છે. 

ચાર


(૨૯)કૂતરાનો સરેરાશ ગર્ભધારણ સમય કેટલો હોય છે ? 

૬૩ દિવસ


(૩૦) જંગલના સફાઇ કામદાર તરીકે ઓળખાતું પ્રાણી કયું છે

 ઝરખ - Hyena


(૩૧)બિલાડી કુળ કેટલી જાતો ભારતમાં છે ? 

૧૫ જાતો


(૩૨)શિયાળ (જૈકાલ)નું સૌથી પ્રિય ફળ કયું છે ?

બોર


(૩૩) રીંછની કઇ જ્ઞાનેન્દ્રિય તીવ્ર (સારી) હોય છે ? 

સુંઘવાની


(૩૪) સ્લોથ બિયરનો સાથી પ્રિય ખોરાક કયો છે ?

ટરમાઇટ (ઉધઇ), બોર અને જંગલી ફળો


(૩૫) રીંછ વૃક્ષ પર ચઢી શકે કે કેમ?

  હા


(૩૬)જીબ્રા પેટર્ન કોને કહેવાય ?

સફેદમા કાળી પટ્ટીઓ 


(૩૭)કયા પ્રાણીનું નામ રોડ સાઇન સાથે જોડાયેલું છે ?

જીબ્રા - સફેદ અને કાળા પટ્ટા


 (૩૮)કયુ ઘેટુ સૌથી હાઇન (સુંદર) ઉન આપે છે ?

 મેરીનો


(૩૯)દીપડાનો મારણ ઉપર ખોરાકની પસંદગીનો ક્રમ જણાવો ? 

લીવર, કિડની, હૃદય, નાક, પગ તથા આંખો,


(૪૦)બિલાડી કુળના પ્રાણીઓ કેવી રીતે ચાલે છે ? 

પગના આંગળા ઉપર ચાલે છે (kgitigrade)




1 Comments

Previous Post Next Post