સામાન્ય જ્ઞાન

 (૧) સૌથી વધુ લંબાઇના સાપની પ્રજાતિ કઇ ? 

રેટીકયુલેટેડ પાયથન – જાળીદાર અજગર


(૨) સૈાથી ટૂંકો સાપ કયો છે ?

થ્રેડ સ્નેક


(૩) દુનિયામાં સૈાથી લાંબો ઝેરી સાપ કયો છે ?

કીંગ કોબ્રા (નાગરાજ) 


(૪) વિશ્વમાં સરિસૃપોની કેટલી જાતો નોંધાયેલ છે.

૫૧૩૫


 (૫) કયા પ્રાણીના ઉપયોગથી બોમ્બેની હાફકીન ઇન્સ્ટિટયુટ દ્વારા સાપના ઝેર પ્રતિરોક રસી તૈયાર કરવામાં આવે છે ? 

ઘોડો


(૬) ભારતમાં જમીન પરનો સાથી વધુ ઝેરી સાપ કર્યો છે ?

 ક્રેટ (કાળોતરો)


(૭) દુનિયાનો સૈાથી વધુ ઝેરી સાપ કર્યો છે ?

વરબા ગ્રીન સ્નેક 


(૮) દુનિયાની સૌથી લાંબી ગરોળી કઈ છે ?

કોમોડો ડોગોન


(૯) સાપની જાતોમાં સૌથી વધુ બુધ્ધિશાળી સાપ કર્યો છે ?

ધી રેલ બીયરીંગ પીટ વાઇપર


(૧૦) દુનિયામાં જમીન ઉપર સૈાથી ઝડપી ચાલતો સાપ કયો છે ?

બ્લેક મામ્બા


(૧૧) કથા સાપને સાથી મોટી ઢેલ હોય છે કે

ગબુન વાઇપર 

(૧૨) કયા સાપોની સૈાથી મોટી ફેમીલી આવેલી છે ?

અજગર, બુ તથા એનાકોન્ડા Group of Boidae 


(૧૩) આદિજીવ યુગમાં કયા પ્રાણીઓ મુખ્યત્વે જોવા મળતા હતા ?

ઉભયજીવી તથા જંતુઓ


(૧૪) મેઝોઇક યુગમાં કયા પ્રાણીઓ મુખ્યત્વે જોવા મળતા હતા ? 

પેટે ચાલનારા પ્રાણીઓ (પ્ટાઇલ) - રિસ્પો


(૧૫)રેટલ સાપની રેટલ (Rattle) કર્યા હોય છે ?

 પૂંછડીના છેડે – રેટલનો અર્થ ધૂધરો થાય


(૧૬) સાપનું દુશ્મન કયું પ્રાણી ગણાય છે ?

નાળિયો


 (૧૭)દુનિયામાં ફકત કયો સાપ માળો બાંધે છે ?

કીંગ કોબ્રા (નાગરાજ)


(૧૮) ગુજરાતના ઝેરી સાપ કયા કયા છે ?

(૧) કાળોતરો : Krait (૨) નાગ- Cobra (૩) કુસો - પૈડકું Śuw scaled viper (૪) ખચિતળો - Russle's Viper (૫) દરિયાઇ સાપ


(૧૯)તબીબી પ્રેકિટસમાં કયા પ્રાણીનું પ્રતિક વપરાય છે ?

 સાપ


(૨0)મગરની કંઈ જાત ગંગાનદીમાં જોવા મળે છે ? 

ધરિયા


(૨૧)સાપ ખોરાક વગર કેટલું જીવી શકે ?

સાપ ખોરાક વગ૨ ૭ માસ સુધી જીવી શકે.


( ૨૨)અળસિયાનાં શરીરની રચના કેવી હોય છે?

 અળસિયાને હાડપિંજર હોતું નથી.


(૨૪) કાચબાનું કવચ શેનો ભાગ છે ? 

અસ્થિ કંકાલનો ભાગ


(૨૫) યુ સરિસૃપ જમીન ઉપર દોડી શકે છે તેમજ પાણીમાં થોડા અંતર સુધી તરી શકે છે?

ઈંગવાના


(૨૬)કયો સાપ તેને જરાયે છંછેડવામાં આવે ત્યારે ઉંધો ફરી જઈ મૃત્યુ પામેલ હોય તેમ પડી રહે છે ?

કોમન રેટ સ્નેક


(૨૭) ‘મેલોન' પોતાનો રંગ ગેના કારણે બદલી શકે છે

ક્રોમેટોફોર્સ નામના કોષને કારણે 


(૨૮)ઘરિયાલ નામના મગર શું ખાય છે ?

 માળી


(૨૯)સર્પ શેમાંથી ઉત્ક્રાંતિ પામેલા છે ? 

સર્પ ગોળીઓ (લિઝાડીમાંથી ઉત્ક્રાંતિ પામેલા છે.


(૩૦)સૌથી મોટી ગરોળી (લીઝાર્ડ) કઇ છે !

કીમાંડીન

1 Comments

Previous Post Next Post