ફોરેસ્ટ ગાડૅ માટે imp. Mcq

 ૧. ભારતમાં રબરનું વૃક્ષ કયા દેશમાંથી આયાત થયેલ છે.

 અમેરિકા


૨. ભારતમાં કાજૂનું વૃક્ષ કયા દેશમાંથી આયાન થયેલ છે.?

 અમેરિકા


૩. તમાકુના છોડમાં કયું હાનિકારક તત્વ છે.?

 નીકોટીન


૪. કૌચાના છોડમાં કયું ઝેરી દ્રવ્ય છે.?

 સ્ટ્રીકનીન


૫. દુનીયામાં સૌથી ઊંચુ વૃક્ષ ક્યાં છે.''

 રોકફેલર ફોરેસ્ટ, કેલીફોર્નીયા


ૐ દુનીયામાં સૌથી ઊંચા વૃક્ષનું નામ રો છે. 

સ્ટ્રેટોસ્ફીયર જાયન્ટ


૭. દુનીયાના ઊંચામાં ઊંચા વૃક્ષની ઊંચાઈ કેટલી ?

 ૧૧૨.૩૨ મી.


૮. પૃથ્વી પરની સૌથી મોટી જીવંત વનસ્પતિ વસ્તું કઈ?

 સેરમેન જાયંટસેકવો ડી


૯, પૃથ્વી પરના સૌથી મોટા વૃકાનું અંદાજીત વજન કેટલું ?

૨૦૦૦ ટન


૧૦. પૃથ્વી પરનું સૌથી મોટું ફુલ કયું ?

 સોશીયા


૧૧. પૃથ્વી પરનું સૌથી સુગંધિત પુષ્પ કયું ? 

રાલેશીયા



૧૨. સૌથી મોટું વનસ્પતિનું બીજ કયું છે?

 કોકો ડી મેર પામ


૧૩.પૃથ્વી પર સૌથી વધારે જંગલ વિસ્તાર ધરાવતો દેશ કર્યો છે ?

 રશિયા


૧૪.પૃથ્વી પર કેટલા વિસ્તારમાં જંગલો છે?

 ૨૯.૬ % (ટકા)


૧૪.


૧૪.માનવ કયા સમુદાયનું પ્રાણી છે.

મેરૂદંડી સમુદાય - સસ્તન વર્ગ


૧૫.પક્ષીઓમાં કયા અવયવનું પાંખમાં રૂપાંતર થયેલ છે?

 આગળના પગ


૧૬.ઊડી શકે તેવું સહુથી વજનદાર પક્ષી કયું ?

 ગ્રેટ બસ્ટાર્ડ, કોરી બસ્ટાર્ડ


૧૭.સૌથી વધારે ઝડપથી દોડી શકતું પક્ષી કયું ?

શાહમૃગ


૧૮.સૌથી વધુ ઊંચાઇએ ઉડતા પક્ષીનું નામ લખો. 

ગ્રીફોન વલ્ચર


૨૦. સૌથી મોટામાં મોટું ઈંડું કયા પક્ષીનું હોય છે?

શાહમૃગ


૨૧.પેંગ્વીન પક્ષી કેટલા પ્રકારના જોવા મળે છે?

૧૭


૨૨.ગુજરાતમાં ઝડપથી લુપ્ત થઈ રહેલ પક્ષી કયું ? 

ગીધ


૨૩.ચામાચિડીયું કયા વર્ગનું પ્રાણી છે?

સસ્તન


૨૪.કયા કીટકે બનાવેલો ખોરાક માણસ તેના ખોરાકમાં લે છે?

 મધમાખી


૨૫. મધનો વધુમાં વધુ ઉત્પાદન કરતો દેશ કયો? 

ચીન


૨૬. સૌથી લાંબામાં લાંબો સાપ ક્યો છે

એનાકોંડા


૨૭. સૌથી મોટો બીન ઝેરી સાપ કર્યો?

રેટીકયુલેટ પાયથન - જાળીદાર અજગર


૨૮.. પૃથ્વી પર ઝેરી દેડકા કયા દેશમા અસ્તિત્વ ધરાવે છે?

 પશ્ચિમ કોલંબીઆ


૨૯. પૃથ્વી પરનો સૌથી મોટામાં મોટો દેડકાં કર્યો?

 ગોલીયાથ


૩૦. બર્ડ-ફલુ કયા વાઈરસથી ફેલાય છે?

 એચ ૫ એન ૧


૩૧. રેશમના કીડા કયા વૃક્ષના પાન ખાય છે?

શેતુર


૩૨. વિશ્વના મોટામાં મોટા વજનદાર શરીરવાળા કુતરાનું નામ શું છે?

 આઈર્કમા સારા


૩૩. કુતરાની દોડવાની સરેરાશ ઝડપ કેટલી હોય છે?

 ૫૫ કી.મી / કલાક


૩૪.પૃથ્વી પર નોંધાયેલા મોટા મોટા ડાયનોસોર કઈ પ્રજાતિના હતા?

 સિસ્મોસરસ


૩૫. પૃથ્વી પર મોટામાં મોટા કેટલી લંબાઈના ડાયનોસોર અસ્તિત્વમાં હતા 

૪૫ મીટર


૩૬.પૃથ્વી પર મોટામાં મોટા કેટલા વજનના ડાયનોસોર અસ્તિત્વમાં હતા

 ૯૯.૮ ટન


૩૭. પૃથ્વી પરના મોટા ભાગના ડાયનોસોર કયો ખોરાક લેતા હતા?

 શાકાહારી


૩૯. ડાયનોસોર કયા વર્ગનું પ્રાણી ગણી શકાય. 

સરિસૃપ


૪૦. છેલ્લા દશ વર્ષમાં વધુમા વધુ જંગલ વિસ્તાર કયા દેશમાં ઘટેલ છે?

 બ્રાઝિલ


૪૧. પૃથ્વી પર કર્યો દેશ વધુમાં વધુ કનડાર્યાક્સાઈડ વાતાવરણમાં છોડે છે? 

અમેરિકા


 ૪૨, પૃથ્વી પર કયા દેશવાસીઓ વધુમાં વધુ પાણીનો ઉપયોગ કરે છે

અમેરીકા


 ૪૩. પૃથ્વી પર કયા દેશવાસીઓ ઠામાં નોંછા પાણીનો ઉપયોગ કરે છે.

ચીન


૪૪. ગ્લોબલ વોર્મિંગ થી કયા વિસ્તારમાં વધુ નુકશાનની શકયતા છે?

 સપાટ દરિયા કિનારો


૪૫.ગ્લોબલ વોર્મિંગની અસર ઓછી કરવાનો સહેલો ઉપાય કર્યો? વૃક્ષ વાવેતર


૪૬.ગ્રીન હાઉસ ઈફેકટથી ભારતના કયા રાજયમાં વધુમા વધુ અસર થાય છે

કર્ણાટક



Post a Comment

Previous Post Next Post