કાંઈક નવું જાણવા જેવુ

 

સૌ – પ્રથમ

▪️સૌ પ્રથમ રણજિતરામ સુવર્ણચંદ્રક – ઝવેરચંદ મેઘાણી


▪️સૌ પ્રથમ પદ્મવિભૂષણ મેળવનાર – વી એલ મેહતા


▪️સૌ પ્રથમ કુમાર સુવર્ણચંદરક – હરી પ્રસાદ દેસાઈ


▪️સૌ પ્રથમ નર્મદ સુવર્ણચંદ્રક – જ્યોતીન્દ્ર દવે


▪️સૌ પ્રથમ પદ્મ પુરસ્કાર – ગગન વિહારી મેહતા


▪️સૌ પ્રથમ નરસિંહ મહેતા એવોર્ડ – રાજેન્દ્ર શાહ


▪️સૌ પ્રથમ દિલ્હી સાહિત્ય અકાદમી એવોર્ડ – મહાદેવભાઈ દેસાઈ


▪️સૌ પ્રથમ જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર – ઉમાશંકર જોશી


▪️સૌ પ્રથમ પદ્મશ્રી – શ્રીમતી ભાગ મેહતા


▪️ચંપારણ સત્યાગ્રહ :- 1917


▪️ખેડા સત્યાગ્રહ :- 1918


▪️ખિલાફત આંદોલન :- 1919


▪️રોલેટ સત્યાગ્રહ :- 1919


▪️અસહકાર આંદોલન :- 1920-22


▪️બારડોલી સત્યાગ્રહ :- 1928


▪️મીઠાનો સત્યાગ્રહ (દાંડીકૂચ) :- 1930


▪️ભારત છોડો :- 1942


ગાંધીજીએ શરૂ કરેલા વર્તમાનપત્રો


▪️ઇન્ડિયન ઓપિનિયમ (૧૯૦૩)


▪️ઇન્ડિયન ઓપિનિયમ (૧૯૦૩)


▪️બુલેટિન


▪️હરિજન


▪️નવજીવન


▪️યંગ ઇન્ડિયા


ગાંધીજીએ સ્થાપેલી સંસ્થાઓ


▪️ટોલ્સટોય ફાર્મ (ગાંધીઆશ્રમ કે કિનિકસ આશ્રમ) દક્ષિણ આફ્રિકા


▪️કોચરબ આશ્રમ (સાબરમતી આશ્રમ)

▪️ટીળક સ્વરાજ ફંડ


▪️ગુજરાત વિદ્યાપીઠ


▪️સેવાગ્રામ આશ્રમ


▪️ગૌસેવા સંઘ


ઉદઘાટન- – Udghatan Kone karyu


▪️અમદાવાદ નું ઉદઘાટન-માણેક બુરાજ થી


▪️અમદાવાદ ના બાંધકામ ની શરૂઆત-ભદ્રના કિલ્લાથી


▪️ગુજરાત નું ઉદઘાટન-રવિશંકર મહારાજ


▪️સૌરાષ્ટ્ર નું ઉદઘાટન- સરદાર વલ્લભભાઈ પટેલ


▪️ગુજરાત નો પ્રથમ મુસ્લિમ સૂબો-આલાપ ખાન


▪️ગુજરાત નો પ્રથમ મુઘલ સૂબો-મિર્ઝા અઝીઝ કોકા


શું તમે જાણો છો?


▪️માતૃશ્રાદ્ધ – સિદધપુર પાટણ


▪️પિતૃ શ્રાદ્ધ -ચાણોદ

પુસ્તક અને તેનાં લેખક


▪️સૌરાષ્ટ્ર ની રસધાર – ઝવેરચંદ મેઘાણી


▪️સત્ય ની શોધ માં – ઝવેરચંદ મેઘાણી


▪️સોરઠી બહારવટિયાઓ – ઝવેરચંદ મેઘાણી


▪️માણસઈ ના દીવા – ઝવેરચંદ મેઘાણી.


▪️અપરાધી – ઝવેરચંદ મેઘાણી.


▪️ઓથાર – અશ્વિની ભટ્ટ


▪️અંગાર -અશ્વિની ભટ્ટ


▪️આખેટ – અશ્વિની ભટ્ટ


▪️ફાંસલો – અશ્વિની ભટ્ટ


▪️કસબ – અશ્વિની ભટ્ટ


▪️કરામત – અશ્વિની ભટ્ટ


▪️અર્ધી રાતે આઝાદી – અશ્વિની ભટ્ટ


દાદાસાહેબ ફાળકે એવોર્ડ વિશે


▪️ભારતીય ફિલ્મ ઉદ્યોગના પિતા 1913 માં ‘ રાજા હરિશ્ચંદ્ર ‘ નામની પ્રથમ ભારતીય ફિલ્મ બનાવનાર દાદાસાહેબ ફાળકેની સ્મૃતિમાં આ એવોર્ડ અપાય છે


▪️શરૂઆત : 1969


▪️ઈનામી રાશિ : 10 લાખ


▪️પ્રથમ વિજેતા : દેવિકા રાની


▪️છેલ્લા વિજેતા : અમિતાભ બચ્ચન (2019)


▪️આયોજક : માહિતી અને પ્રસારણ ખાતું ભારત સરકાર


▪️પુરસ્કાર રૂપે સ્વર્ણ કમલ, 10 લાખ અને શાલ આપવામાં આવે છે


CAG વિશે

CAG : Comptroller and Auditor General of India

 (ભારતના નિયંત્રક અને મહાલેખાપરીક્ષક)

▪️અનુચ્છેદ : 148

▪️કાર્ય : CAG લોકલેખા સમિતિના માર્ગદર્શક તરીકે કાર્ય કરે છે તથા કેન્દ્ર અને રાજ્ય સરકારના હિસાબોની ચકાસણી (ઓડીટ) કરે છે.


▪️નિમણુક : રાષ્ટ્રપતિ દ્વારા

▪️શપથ : રાષ્ટ્રપતિ અથવા રાષ્ટ્રપતિ દ્વારા નિમાયેલી વ્યક્તિ દ્વારા

▪️પગાર : સર્વોચ્ચ ન્યાયાલયના અન્ય ન્યાયાધીશ જેટલો

▪️કાર્યકાળ : 6 વર્ષનો સમય અથવા 65 વર્ષની ઉંમર બંનેમાંથી જે

 ▪️વહેલા હોય તે


▪️રાજીનામું : તે રાષ્ટ્રપતિને સંબોધીને રાજીનામું આપી શકે છે.

▪️સૌપ્રથમ CAG : વી. નરહરિ રાવ

▪️હાલના CAG : ગિરીશચંદ્ર મુર્મુ (14માં)

Post a Comment

Previous Post Next Post