જાણવા જેવુ ભારત

 

સૌથી મોટું રાજ્ય (વિસ્તાર) : રાજસ્થાન (3,42,239 કિમી.)


સૌથી મોટું રાજ્ય (વસતી) : ઉત્તરપ્રદેશ (19.94 કરોડ - 2011)


સૌથી નાનું રાજ્ય (વિસ્તાર) : ગોવા


સૌથી નાનું રાજ્ય (વસ્તી) : સિક્કિમ


સૌથી વધારે વીજળીશક્તિવાળું રાજ્ય : મહારાષ્ટ્ર


સૌથી વધુ ઓછી વીજળી શક્તિવાળું રાજ્ય : નાગાલેન્ડ


સૌથી વધુ વસ્તીગીચતા ધરાવતો પ્રદેશ : દિલ્હી (11,297)


સૌથી વધુ વસ્તીગીચતા ધરાવતું રાજ્ય : બિહાર (1,102 વ્યક્તિ ચો.કિમી.દીઠ)


સૌથી ઓછી વસ્તીગીચતા ધરાવતું રાજ્ય : અરુણાચલ પ્રદેશ (17)


સૌથી વધુ પુરુષ-સ્ત્રી પ્રમાણ ધરાવતું રાજ્ય : કેરળ (1000 : 1084)


સૌથી ઓછું પુરુષ-સ્ત્રી પ્રમાણ ધરાવતું રાજ્ય : હરિયાણા (1000 : 877)


સૌથી વધુ અક્ષરજ્ઞાન ધરાવતું રાજ્ય : કેરળ (93.91%) (2011 census મુજબ)


સૌથી ઓછું પુરુષ અક્ષરજ્ઞાન ધરાવતું રાજ્ય : બિહાર (63,82 %) (2011 Census મુજબ)


સૌથી ઓછું મહિલા અક્ષરજ્ઞાન ધરાવતું રાજ્ય : રાજસ્થાન (52.66 %)


સૌથી વધારે શહેરીકરણવાળું રાજ્ય : મહારાષ્ટ્ર


સૌથી મોટી હોસ્પિટલ : સિવિલ હોસ્પિટલ (અમદાવાદ)


સૌથી લાંબી ટનલ : પીરપંજાલ ટનલ (11.21 કિમી,)


સૌથી ઊંચો મિનારો : કુતુબમિનાર (દિલ્હી)


સૌથી લાંબી નદી : ગંગા (2,525 કિમી.)


સૌથી લાંબો બંધ : હીરાકુંડ (ઓડિશા) - 4.75 કિમી.


સૌથી ઊંચો બંધ : ટિહરી, 261 મીટર


સૌથી મોટી હોટલ : ઓબેરોય (દિલ્હી)


સૌથી લાંબો પુલ(1) રાજીવ ગાંધી સી લીન્ક (સમુદ્ર ઉપર) - બાન્દ્રાથી વરલી વચ્ચે (મુંબઈ) - 5.6 કિમી.


(2) મહાત્મા ગાંધી પુલ (ગંગાનદી ઉપર - પટના નજીક, બિહાર), 5.5 કિમી.


સૌથી મોટું શહેર : મુંબઈ


સૌથી મોટું મ્યુઝિયમ : ભારતીય મ્યુઝિયમ (કોલકાતા)


સૌથી મોટું એક્વેરિયમ : સાયન્સ સીટી (અમદાવાદ)


સૌથી મોટી ગુફાઓ : ઈલોરાની ગુફાઓ (મહારાષ્ટ્ર)


સૌથી મોટો મુખત્રિકોણ પ્રદેશ : સુંદરવન (પં.બંગાળ)


સૌથી વધારે વરસાદ : મોસીનરમ (મેઘાલય)


સૌથી મોટું રણ : થરપારકર (રાજસ્થાન)

સૌથી લાંબી પરસાળ : રામનાથ સ્વામી મંદિર, રામે શ્વર (તામિલનાડુ) – 1,219 મીટર

યુનેસ્કોની યાદીમાં ભારતના 18 બાયોસ્ફીયર રિઝર્વ યાદીમાં સ્થાન પામનાર સૌથી મોટું ક્ષેત્ર : કચ્છ ગુજરાત


સૌથી મોટો ધોધ : ગેરસપ્પા - જોગનો ધોધ - મહાત્મા ગાંધી ધોધ (શરાવતી નદી, કર્ણાટક) (253 મી.)


સૌથી વધુ ઠંડુ સ્થળ : દ્રાસ (જમ્મુ-કાશ્મીર)


સૌથી વધુ ગરમ સ્થળ : શ્રીગંગાનગર (રાજસ્થાન)


સૌથી મોટી મસ્જિદ : જામા મસ્જદ (દિલ્હી)


સૌથી ઊંચું શિખર : મા. ગોડવિન ઓસ્ટિન 12

 (8,611 મીટર, પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં છે. ભારતના વર્તમાન વિસ્તારમાં સૌથી ઊંચું શિખર કાંચનજંઘા (8,598 મીટર)


સૌથી લાંબો સમુદ્રકિનાર : મરિનાબીચ (ચેન્નાઈ)


સૌથી મોટો ગુંબજ : બીશપુર (કર્ણાટક)નો ગોળ ગુંબજ (43.9 મી.)


સૌથી લાંબો દરિયા ક્વિારો ધરાવતું રાજ્ય : ગુજરાત (1,600 કિમી.)


સૌથી મોટી કબર : તાજમહાલ (આગ્રા)


સૌથી ઊંચું ગોપુરમ્ : રંગનાથ સ્વામી મંદિર, શ્રીરંગમ્ (તામિલનાડુ)


સૌથી ઊંચી મૂર્તિ : સ્ટેચ્યુ ઓફ યુનિટી (સાધુબેટ)


સૌથી લાંબો નેશનલ હાઈવે : શ્રીનગર - કન્યાકુમારી NH-44


સૌથી લાંબી રેલવેટ્રેન : વિવેક એક્સપ્રેસ (દિબ્રુગઢથી કન્યાકુમારી) (4286 કિમી.)


સૌથી લાંબું રેલવે પ્લેટફોર્મ : ગોરખપુર (ઉત્તર પ્રદેશ) (1.3 કિમી.)


સૌથી લાંબી વિધુત રેલવે લાઈન : કોલકાતા-દિલ્હી


સૌથી વધારે વનવિસ્તાર ધરાવતું રાજ્ય : મધ્યપ્રદેશ


સૌથી ઝડપી ટ્રેન : ગતિમાન એક્સપ્રેસ (દિલ્હી-આગ્રા)


સૌથી મોટો જિલ્લો (વિસ્તાર) : કચ્છ (ગુજરાત) (45,652 sq.km.


સૌથી મોટું કુદરતી બંદર : મુંબઈ


સૌથી મોટું લગુન સરોવર : ચિલ્કા


સૌથી મોટું મીઠા પાણીનું સરોવર : વુલર (160 ચો.કિમી.)


સૌથી મોટું ખારા પાણીનું સરોવર : સાંભર (230 ચો.કિમી.)


સૌથી મોટું કૃત્રિમ સરોવર : ગોવિંદ વલ્લભ પંત સાગર


સૌથી મોટો સક્રિય જ્વાળામુખી : બેરન (આંદામાન-નિકોબાર)


સૌથી મોટું સંગ્રહસ્થાન : ઇન્ડિયન મ્યુઝિયમ, કોલકાતા


સૌથી મોટો મેળો : કુંભમેળો (દર 12 વર્ષે અલાહાબાદમાં)

સૌથી મોટી બેન્ક : સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા, જે 13820 ઉપરાંત શાખાઓ ધરાવે છે.


સૌથી મોટી હાઇસ્કૂલ : સાઉથ પોઇન્ટ હાઇસ્કૂલ, કોલકાતા


સૌથી મોટી પોસ્ટઓફિસ : મુંબઈ - જી. પી. ઓ.


સૌથી મોટી જળવિધુત યોજના : શરાવતી (કર્ણાટક)


સૌથી ઊંચો દરવાજો : બુલંદ દરવાજો, તેહપુર સિક્રી - 53.6 મીટર


સૌથી લાંબો રેલવે પુલ (4.62 કિમી.) : કોચીમાં ઇદાપલ્લીથી વલ્લારપદમ


સૌથી વ્યસ્ત (busiest) પુલ : હાવડા બ્રિજ, કોલકાતા (પ. બંગાળ)


પ્રતિ વ્યક્તિ દૂધની ઉપલબ્ધતામાં પ્રથમ રાજ્ય : પંજાબ (937 ગ્રામ) 


સૌથી મોટી વયે વડા પ્રધાન બનનાર : મોરારજી દેસાઈ (81 વર્ષ)


સૌથી નાની વયે વડા પ્રધાન બનનાર : રાજીવ ગાંધી (40 વર્ષ)


Post a Comment

Previous Post Next Post