(૧) દુનિયાનો સૈાથી લાંબો કરચલો કયો છે ?
કોકોનેટ ક્રેબ
(૨) ભારતમાં સૈાથી વધુ ખાવામાં આવતી માછલી કઇ છે ?
પોમફેટ
(૩) બ્લ્યુ વ્હેલનું સરેરાશ વજન કેટલું હોય છે ?
૮,૦૦૦ થી ૧૨,૦૦૦ કિ.ગ્રા. (૮૦ થી ૧૨૦ મે. ટન )
(૪) સૌથી ઝડપી ફરતી માછલી કઇ છે ?
સેઇલ ફીશ
(૫) દુનિયાની સૈાથી વધુ ઝેરી માછલી કઇ છે ?
જાપાનીઝ પફર માછલી
(૬) બ્લ્યુ વ્હેલને કેટલા દાંત હોય છે ?
એક પણ નહિ
(૭) બ્લ્યુ વ્હેલ દૈનિક કેટલા કેલરી ખોરાક મેળવે છે ?
૩૦,૦૦૦,૦૦૦ (ત્રીસ લાખ કેલેરી)
(૮) દુનિયાનું સૌથી રમતિયાળ પ્રાણી કયું છે ?
ડોલ્ફીન
(૯) કઇ માછલી તેના આખા શરીર વડે સ્વાદ પારખી શકે છે ?
કેટ ફીશ
(૧૦)દરિયાઇ સૈાથી લાંબી ચપટી માછલી કઇ છે ?
હેલીબુટ
(૧૧) કઇ માછલી જે પાણીની બહાર કેટલાય દિવસો સુધી જીવિત રહી શકે છે ?
એશિયાની મેઢક માછલી
(૧૨) તારામાછલી (સ્ટાર ફીશ) કયા ફાયલમ (સમુદાય)માં આવે છે ?
એકીનોડરમેટા - (શૂળત્વચી)
(૧૩) માછલી કઇ રીતે શ્વાસ લે છે ?
ગીલ્સ-ચુઇ દ્વારા
(૧૪) દુનિયાની સૈાથી ધીમી ફરતી માછલી કઇ છે ?
ઇન્ડોપેસેફિક દરિયાઇ ઘોડો
(૧૫) દુનિયામાં માછલીનો સાથી ઝેરી વર્ગ કયો છે ?
સ્ટોન માછલીઓ
(૧૬) ટૂંકા અંતર માટે સાથી ઝડપી માછલીનો વર્ગ કયો છે ?
મારલીન્સ- Marlins
(૧૭) સુવર્ણ માછલી મુળ કયાથી મળી આવેલ હતી ?
ચીન
(૧૮)સીવાપ્સ- Seawaps શું છે ?
જેલીફીશ
(૧૯)ભારતીય andadromons માછલી કઇ છે ?
Hilsaa – હિલ્સા
(૨૦) Anadromons માછલી એટલે શું ?
જે માછલી દરિયામાંથી નદીમાં પ્રજનન માટે જાય તેને એનડ્રોમોન્સ માછલી કહે છે.
(૨૧)ભારતમાં ફકત તાજા પાણીમાં રહેતી માછલીનાં વર્ગ કયા છે ?
કાર્પ - Carp
(૨૨) નાની સાઇઝના કાર્પને શું કહે છે ?
Minnow
(૨૩) કયા સમયગાળામાં પ્રથમ માછલી ઉત્પન્ન થઇ હતી ?
Silurian
(૨૪) સૈાથી મોટી ફલાઇંગ માછલી કઇ છે ?
કીસ્સકયુરસ કલીફોર્નીકસ
(૨૫) સૈાથી મોટો Carp કર્યો છે ?
કેટલોકાર્થીઓ સાયમેન્સીસ
(૨૬) સૈાથી મોટી રે માછલી કઇ છે ?
માન્યા રે
(૨૭) સૈાથી નાની શાર્ક કઇ છે ?
ડોગફીશ
(૨૮) સૈાથી મોટી માંસાહારી માછલી કઇ છે ?
ગ્રેટ વાઇટ શાર્ક
(૨૯) વજન અને લંબાઇમાં સૈાથી નાની શાર્ક કઇ છે ?
બુલ શાર્ક – Bull Shark
(૩૦) દુનિયામાં તાજા પાણીમાં રહેતી સૈાથી મોટી માછલી કઇ છે ?
દક્ષિણ અમેરિકાની સરાપેઇમા તથા યુરોપિયાન સ્ટરગીઓન
(૩૧) સૈાથી મોટી પાંખોવાળી રે માછલી કઇ છે ?
ડેવીલ રે
(૩૨) કયા વર્ગમાં માછલીની સૈાથી વધુ જાતો જોવા મળે છે ?
પરસીફોર્મ્સ - Perciformes
(૩૩)કયા વર્ગમાં દુનિયાની સૈાથી વધુ ઝેરી માછલીઓ હોય છે ?
સ્કોરપીનો ફોર્સીસ- Scorpaeniformis
(૩૪) તાજા પાણીમાં રહેતી માછલીની જાતો કેટલી છે ?
૨૩૦૦ જાતો
(૩૫)માછલીની કુલ કેટલી જીવંત જાતો છે ?
૨૫૦૦૦ જાતો
(૩૬)શાર્કની કેટલી જાતો જોવા મળે છે ?
૨૫૦ જાતો
(૩૭) સૈાથી ભયાનક શાર્ક માછલી કઇ છે કે જે માનવભક્ષી તરીકે ઓળખાય છે ?
વાઇટ શાર્ક
(૩૮)માછલીના મોટા સમુહને શું કહે છે ?
સ્કૂલ School અથવા ફૂલ - Shoal
(૩૯)સૈાથી જૂની પાલતું માછલી કઇ છે ?
કોમન કાર્ડ- Common Carp
(૪૦) કઇ માછલી સૈાથી વધુ રંગીન હોય છે ?
ટ્રોપીકલ ઇગ્લેન્ડ પાણી તથા સરોવરમાં
(૪૧) સૌથી વધુ શકિતશાળી દરિયાઇ વિદ્યુત માછલી કઇ છે ?
ટોપીંડો રે
(૪૨)માછલીની ઉંમર કઇ રીતે જાણી શકાય છે ?
સ્કેલ –ભીંગડા તથા વેસ્ટીબ્યુલર એપરેટસ
(૪૩)જાયન્ટ સ્કીવડના કેટલા પગ હોય છે ?
૧૦
Good enforcement
ReplyDeleteNice
ReplyDeleteGood information
ReplyDelete