* કૂતરાઓ અને બિલાડીઓ પણ મનુષ્યની જેમ રાઈટ અને લેફ્ટ હેન્ડેડ હોય છે.
* ગાય ધરતી પર એકમાત્ર એવું પ્રાણી છે જે ઓક્સીજન ગ્રહણ કરે છે અને છોડે છે. ગાય પ્રકૃતિ પાસેથી ફક્ત 21 ટકા ઓક્સિજન લે છે. જેમાંથી 5 ટકાનો ઉપયોગ કરીને 16 ટકા પ્રકૃતિને પાછો આપી દે છે.
* જિરાફ પોતાનો વધારે સમય ઉભો રહેવામાં જ ગુજારે છે. ક્યારેક તે ઉભા ઉભા પર સુઈ જાય છે.
* બધા જાનવરોમાં હાથી એક એવું પ્રાણી છે જે કુદકા નથી મારી
શકતું.
* મચ્છરને માનવીનું શરીર લાલ કોલસા (દેતવા) જેવું લાગે છે.
* વિશ્વમાં સૌથી મોટી ચામાચીડીયા ની શેરી Bracken Cave, Texas માં છે જ્યાં લગભગ 2 કરોડ કરતા પણ વધારે ચામાચીડીયા છે.
* જીંગાનું હદય તેના માથામાં હોય છે.
* જો માનવીનું માથું કાપી નાખવામાં આવે તો તે મૃત્યુ પામે છે પણ કોકરોચ એવું પ્રાણી છે માથા કપાતા પણ જીવિત રહે છે.
* ચાઈના માં મળી આવતું સમુદ્રી હરણનું બચ્ચું એટલું નાની હોય છે કે તમે તેને હથે* કૂતરાઓ અને બિલાડીઓ પણ મનુષ્યની જેમ રાઈટ અને લેફ્ટ હેન્ડેડ હોય છે.
* ગાય ધરતી પર એકમાત્ર એવું પ્રાણી છે જે ઓક્સીજન ગ્રહણ કરે છે અને છોડે છે. ગાય પ્રકૃતિ પાસેથી ફક્ત 21 ટકા ઓક્સિજન લે છે. જેમાંથી 5 ટકાનો ઉપયોગ કરીને 16 ટકા પ્રકૃતિને પાછો આપી દે છે.
* જિરાફ પોતાનો વધારે સમય ઉભો રહેવામાં જ ગુજારે છે. ક્યારેક તે ઉભા ઉભા પર સુઈ જાય છે.
* બધા જાનવરોમાં હાથી એક એવું પ્રાણી છે જે કુદકા નથી મારી
શકતું.
* મચ્છરને માનવીનું શરીર લાલ કોલસા (દેતવા) જેવું લાગે છે.
* વિશ્વમાં સૌથી મોટી ચામાચીડીયા ની શેરી Bracken Cave, Texas માં છે જ્યાં લગભગ 2 કરોડ કરતા પણ વધારે ચામાચીડીયા છે.
* જીંગાનું હદય તેના માથામાં હોય છે.
* જો માનવીનું માથું કાપી નાખવામાં આવે તો તે મૃત્યુ પામે છે પણ કોકરોચ એવું પ્રાણી છે માથા કપાતા પણ જીવિત રહે છે.
* ચાઈના માં મળી આવતું સમુદ્રી હરણનું બચ્ચું એટલું નાની હોય છે કે તમે તેને હથેળીમાં રાખીને પણ રમાડી શકો છો.
* એક જિરાફનું બાળક જન્મ લીધાના તરત એક કલાકની અંદર જ ઉભું થઇ જાય છે. અને સાથોસાથ ચાલવા પણ માંડે છે.ળીમાં રાખીને પણ રમાડી શકો છો.
* એક જિરાફનું બાળક જન્મ લીધાના તરત એક કલાકની અંદર જ ઉભું થઇ જાય છે. અને સાથોસાથ ચાલવા પણ માંડે છે.
*દુનિયાભરમાં ગાયની 800 પ્રજાતિઓ મળી આવે છે.
*ચામાચીડીયુ એક માત્ર સ્તનધારી પ્રાણી છે જે ઉડી શકે છે.
* ડોલ્ફિન માછલી હંમેશાં પોતાની એક આંખ બંધ કરીને સુવે છે.
* ઉંટના દૂધમાંથી દહીં જ જામે.
* કુતરાઓ 10 પ્રકારના અલગ અલગ અવાજ કાઠી શકે છે. જયારે બિલાડીઓ પાસે 1000 કરતા પણ વધુ અવાજ કાઠવાની ક્ષમતા રહેલ છે.
* ઉંટ શિયાળામાં ૨ મહિના સુધી પાણી વગર જીવી શકે છે. * 2 વર્ષ સુધી સિંહના બાળકમાં બોલવાની ક્ષમતા નથી હોતી
*જયારે એક માનવીનું બાળક 2 વર્ષનું હોય તો આખું ઘર માથા પર
અવાજ કરી કરીને ઉઠાવી લે છે.
* પેગ્વિન એકમાત્ર એવું જીવ છે જે ખારા પાણીને મીઠું કરી શકે છે. અમારા હિસાબે પેગ્વિનને ભારતીય સમુદ્રમાં લાવીને મીઠું પાણી કરવાનું કામ સોપી દેવું જોઈએ. શું કહેવું તમારું?
* ડોલ્ફિન એક માત્ર એવી માછલી છે જે માનવીની નકલ (કોપી) કરી શકે છે.