❕જાણવા જેવુ❕

1 . સિંહ મોટા ભાગે ક્યારે ગર્જના કરે ?

સૂર્યોદય પછી ના એક કલાક માં✔️

સૂર્યોદયના એક કલાક પહેલા

સૂર્યાસ્તના પછી ના એક કલાક માં

સૂર્યાસ્તના એક કલાક પહેલા

 2. રોયલ જેલી નું ઉત્પાદન કયા કીટક દ્વારા થાય છે ?

તીતીઘોડો

મધમાખી✔️

પતંગિયું

એક પણ નહિ

3. પાણીના કિનારા નજીક કાદવ કીચડ ખૂંદનાર પક્ષીઓને શું કેહવાય ?

બલબર

વેડર✔️

નેક્તોન

એક પણ નહિ

4. સાંપ અને ઉભયજીવી પ્રાણીઓના શાસ્ત્ર ને શું કેહવાય ?

એપિકલચર

હરપેટોલોજી✔️

કોનકોલોજી

ઈથોલોજી

5. દુનિયાની સૌથી વિશાળ કોરલ ની રચના કયા ખંડ નજીક જોવા મળે ?

એશિયા

યુરોપ

ઓસ્ટ્રેલિયા✔️

ઉ.અમેરિકા

6. World Wide Fund નું મુખ્યાલય કયા આવેલું છે ?

ગ્લેન્ડ, સ્વિઝરલેન્ડ✔️

જીનેવા, સ્વિઝરલેન્ડ

ન્યૂ યોર્ક

નેધરલેન્ડ

7. ગુજરાતના મેંગૢવના જંગલો માં કયા મેંગૢ વૃક્ષો સૌથી વધુ જોવા મળે ?

સુંદરી

ચેર✔️

બન્ને સમાન જોવા મળે

સુંદરી ચેર થી વધુ જોવા મળે

8. વધતું રણ અટકાવવા નીચે પૈકી શેનું વાવેતર કરવું જોઇએ ?

મેંગૢ

નાળિયેરી

બાવળ✔️

ખજૂર

 9. ટેક્સીડરમી" એટલે શું ?

મરેલા પ્રાણીઓ પર નું વિજ્ઞાન

મરેલા પ્રાણીઓને સાચવવા મસાલો ભરવાની કળા✔️

વનસ્પતિના આકાર નું શાસ્ત્ર

એક પણ નહિ

10. ભારતમાં પુછડી વગર નો વાનર "હુલોક ગીબન" કયા જોવા મળે છે ? ( નર: કાળા રંગ અને માદા: સોનેરી રંગ ના હોય)

આસામ✔️

જમ્મૂ કાશ્મીર

ઉતર પ્રદેશ

આંદામાન નિકોબાર

11. Menmecho Lake ' નામની પર્વતમાળા કયા રાજ્યમાં આવેલી છે ?

સિક્કિમ✔️

આસામ

ત્રિપુરા

હિમાચલ પ્રદેશ

12. તાપી નદી કઈ પર્વતમાળામાંથી નીકળે છે ?

નીલગીરી

અરવલ્લી

સાતપુડા✔️

વિંધ્યાચલ

 13. ઉત્તરાખંડનો સૌથી ઊંચો પર્વત એટલે ?

નંદાદેવી✔️

કાંચનજંઘા

K2

નંગા પર્વત

14. રતનો પ્રથમ ગેસ આધારિત સ્પોન્જ આયર્ન પ્લાન્ટ કઈ જગ્યાએ આવેલ છે ?

કોયલી

હજીરા✔️

મેથાણ

દસક્રોઈ

 15. વિશ્વમાં પ્રસિદ્ધ એમેઝોન નદી કયા ખંડમાં આવેલી છે ?

દક્ષિણ અમેરિકા✔️

ઉત્તર અમેરિકા

યુરોપ

એશિયા

16. માઉન્ટ બ્લેક ' એ કયા દેશમાં આવેલું સૌથી ઊંચું શિખર છે ? 

ઈંગ્લેન્ડ

ફ્રાન્સ✔️

જર્મની

રશિયા

17. ભારતના કયા રાજ્યમાં તડોબા નેશનલ પાર્ક આવેલ છે ?

મહારાષ્ટ્ર✔️

આસામ

કર્ણાટક

રાજસ્થાન

 18. અમદાવાદમાં આવેલ કયા સરોવરનું નામ નરસિંહ મહેતા સાથે સંકળાયેલ છે ?

શાહુ તળાવ

કાંકરિયા તળાવ

વસ્ત્રાપુર તળાવ✔️

મલાવ તળાવ

19. ભરૂચમાં GNFCની સ્થાપના ક્યારે થઈ હતી ?

1976✔️

1980

1991

1970

 20. મહાજન ભરત માટે ગુજરાતનો કયો જિલ્લો જાણીતો છે ?

ભાવનગર

અમરેલી

જૂનાગઢ

કચ્છ✔️

3 Comments

Previous Post Next Post