1. ભારતના બંધારણમાં મૂળભૂત કર્તવ્યો કેટલા છે?
✅ જવાબ: 11
2. ગુજરાત હાઇકોર્ટ ક્યાં આવેલું છે?
✅ જવાબ: અમદાવાદ
3. ભારતની પ્રથમ મહિલા વડાપ્રધાન કોણ હતા?
✅ જવાબ: ઇન્દિરા ગાંધી
4. 'લોખંડી પુરુષ' તરીકે કોણ જાણીતા છે?
✅ જવાબ: સરદાર વલ્લભભાઈ પટેલ
5. ભારતનું રાષ્ટ્રીય ફળ?
✅ જવાબ: કેરી
6. ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ?
✅ જવાબ: વડ
7. ભારતનું રાષ્ટ્રીય ફૂલ?
✅ જવાબ: કમળ
8. ભારતનું રાષ્ટ્રીય ગીત?
✅ જવાબ: વંદે માતરમ
9. ભારતનું રાષ્ટ્રીય ગાન?
✅ જવાબ: જન ગણ મન
10. ભારતનું ચલણ?
✅ જવાબ: ભારતીય રૂપિયા
11. ગુજરાતનો રાજ્ય દિવસ?
✅ જવાબ: 1 મે
12. ભારતનો બંધારણ દિવસ?
✅ જવાબ: 26 નવેમ્બર
13. ભારતના પ્રથમ વડાપ્રધાન કોણ હતા?
✅ જવાબ: જવાહરલાલ નેહરુ
14. ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા?
✅ જવાબ: ડૉ. રાજેન્દ્ર પ્રસાદ
15. વિશ્વ પર્યાવરણ દિવસ ક્યારે ઉજવાય છે?
✅ જવાબ: 5 જૂન
16. શિક્ષક દિવસ ક્યારે ઉજવાય છે?
✅ જવાબ: 5 સપ્ટેમ્બર
17. ગાંધી જયંતિ ક્યારે ઉજવાય છે?
✅ જવાબ: 2 ઓક્ટોબર
18. રાષ્ટ્રીય મતદાતા દિવસ ક્યારે ઉજવાય છે?
✅ જવાબ: 25 જાન્યુઆરી
19. વિશ્વ યોગ દિવસ ક્યારે ઉજવાય છે?
✅ જવાબ: 21 જૂન