કંડક્ટર પરીક્ષા માટે સામાન્ય જ્ઞાન

 પ્રશ્ન: ગુજરાતની રાજધાની કઈ છે?

જવાબ: ગાંધીનગર

પ્રશ્ન: ભારતની રાજધાની કઈ છે?

જવાબ: નવી દિલ્હી

પ્રશ્ન: ગુજરાતમાં કુલ કેટલા જિલ્લાઓ છે?

જવાબ: ૩૩

પ્રશ્ન: ભારતનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે?

જવાબ: વાઘ

પ્રશ્ન: ભારતનું રાષ્ટ્રીય પક્ષી કયું છે?

જવાબ: મોર

પ્રશ્ન: ભારતનું રાષ્ટ્રીય ફૂલ કયું છે?

જવાબ: કમળ

પ્રશ્ન: ભારતનું રાષ્ટ્રીય ફળ કયું છે?

જવાબ: કેરી

પ્રશ્ન: ભારતનો સ્વતંત્રતા દિવસ ક્યારે ઉજવાય છે?

જવાબ: ૧૫ ઓગસ્ટ

પ્રશ્ન: પ્રજાસત્તાક દિવસ ક્યારે ઉજવાય છે?

જવાબ: ૨૬ જાન્યુઆરી

પ્રશ્ન: ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે?

જવાબ: નર્મદા

Post a Comment

Previous Post Next Post