🌎 જાણવા જેવુ 🌏

 *⭕️ સયોજન અને તેમાં રહેલા એસિડ⭕️*


▪️વિનેગાર➖એસિટીક એસિડ

▪️લીંબુ,નારંગી➖સાઈટ્રિક એસિડ

▪️ટામેટા➖ઓક્ઝેલિક એસિડ

▪️મધમાખી અને કીડીના ડંખમાં➖ફોર્મિક એસિડ

▪️દહીં,છાશ➖લક્ટિક એસિડ

▪️આબલી➖ટાર્ટરિક એસિડ

▪️ફડ પ્રોસેસિંગ➖બન્ઝોઈક એસિડ

➖➖➖➖➖➖➖➖➖➖➖
*⭕️વાયુઓના અને તેની લાક્ષણિકતાઓ ⭕️*

▪️હાઇડ્રોજન➖સૌથી હલકો વાયુ, દહનશીલ વાયુ

▪️ઓક્સિજન➖દહનપોષક વાયુ

▪️કાર્બન ડાયોક્સાઇડ➖દહનશામક વાયુ

▪️નાઈટ્રોજન➖વાતાવરણમાં સૌથી વધુ પ્રમાણ

▪️હિલિયમ, નિયોન, ઓર્ગોન, ક્રિપટોન, રેડોન, ઝેનોન➖નિષ્ક્રિય વાયુઓ

▪️નાઈટ્રસ ઓક્સાઇડ➖હાસ્ય વાયુ

▪️કલોરોબેંઝાલ્મોનો નાઈટ્રાઈલ➖અશ્રુવાયુ

1 Comments

Previous Post Next Post